Friday, May 26, 2017

Andhshraddha


27 May 2013
હું એ સમયે ભરુચમાં હતો ,એકવાર ખેરાળુના બાપુ હાયવે થઈને ભરુચ આવેલા, લોકોની એવી ભીડ હતી કે અમારે પ્રાઈમમિનિસ્ટર જેવો બન્દોબસ્ત ગોઠવવો પડેલો. એટલામાં ભરુચ સીટીના અમારા જમાદાર મીર્જા આવ્યા તેમને મારા માને વાની તકલીફ હતી તેની જાણ હતી એટલે એતો ફુંક મારેલી પાણીની બાટલી આપી ગયેલા, જો કે એ પાણીથી કાંઈ ફાયદો થયો જ નહીં, પરંતુ ભારતીય જનતાના વહેમ અને ગાડરીયા પ્રવાહનું એક વરવુ સ્વરુપ જોવા મળ્યુ.
હાયવે પર જયેન્દ્રપુરી આર્ટ્સ કોલેજ હતી , તેના અતંત વિશાળ મેદાનમાં હજારો માણસો પોતાના
હાથમાં જે વાસણ , ડબ્બા વિગેરે આવે તે લઈને બાપુની ફુંક મરાવવા આવી ગયેલા ! મેં તો મારા આક્હા ડીવીઝનમાંથી ફોજદારો, ઈંસ્પેક્ટરોને બોલાવી પોતે બન્દોબસ્ત કરેલો !અમને થયું આના કરતાં ભરુચને પાણીનો પુરવઠો આપતી ટાંકી ને જ ફુંક મરાવી લઈએ, બધાના રોગ, રડીયા તાવ તડીયા દુર થઈ જાય અને બધા જ દાક્તરો નવરા થઈ જાય ! પરંતુ તેમ ન થયુ અને ફુંક મારવા વાળા બાપુને જ જન જાગ્રુતિની ફુંક લાગી ગઈ અને તે જ નવરા થઈ ગયા. !
પણ એક વાત માટે તેને ક્રેડીટ આપવી જોઇએ, ગુજરાતને ખુણે ખાંચરેથી બસ સેવાઓ ખેરાળુ માટે ચાલુ થઈ ગઈ, ઘણી તો હજી સુધી ચાલે છે સુરતના આંતરીયાળ કસબા નિઝરની બસ તો હજી ચાલે છે ! , તેને બાપુની ફુંક હજી લાગી નથી! 

3 comments:

  1. Love it! Very interesting topics, I hope the incoming comments and suggestion are equally positive. Thank you for sharing this information that is actually helpful.To get the Diners Club International credit card number, you just have to use our generator.

    ReplyDelete
  2. This is actually good to read the content of this blog. here is very general and the huge knowledgeable platform has been known by this blog. I appreciate this blog to have such kind of educational knowledge.I am sharing related topic which is mostly important for How to Generate. If you have time you can check white page

    ReplyDelete
  3. Very useful post. This is my first time i visit here. I found so many interesting stuff in your blog especially its discussion. Really its great article. I have some information about skindex

    ReplyDelete