રેલુ જેથી આ ' મહાત્મા' નુ વિશેષણ તેના નામ આગળ ચોંટાડી દેવાયુ ? આ કામ બ્રાહમણ-અંકુશીત મીડીયાનુ હતુ, અને અમે તે સ્વીકારતા નથી. 6. અમે તેને ' રાષ્ટ્રપિતા' પણ કહેતા નથી, કારણ અમને તો એક જ પિતા હતા અને પિતા સંતાનોને કદિ પછાત રાખવા માગતો નથી, ગાંધી જ્યાં સુધી દલિતોને સંબંધ છે, તેમને જાતિવાદની ગુલામીમાં જકડાયેલા રાખવા માગતા હતા.અને કહેતા દલિતો માટે ગામડાઓમાં નિશાળો ખોલવાની શુ જરુર છે ? તેમણે તો તેમના બાપ દાદાના ધંધા જ અપનાવવા જોઇએ. 7. ગાંધી જ્યારે હરિજન ઉધ્ધારની વાતો કરતા હતા, ત્યારે પણ દલેતોને અનેક ગામો અને કસ્બાઓમાં શાળાઓમાં પ્રવેશ અપાતો નહીં, તેવા બાળકોને નિશાળોમાં પ્રવેશ અપાવવા ગાંધી એ કોઇ સત્યાગ્રહ કરેલો ? આવા અનેક પ્રશ્નો છે, જેનોજવાબ ગાંધીવાદીઓએ આપવો જોઇએ.
No comments:
Post a Comment