Wednesday, February 4, 2015

Bharat Mehta ભરતભાઈ !.....તમે તેમની મહાનતાને શ્રેષ્ઠ અંજલી આપી છે. હું પણ, આજથી તેમના સંબંધી લખાયેલ તમામ સાહિત્યને મેળવવાનો પ્રયાસનો પ્રારભ કરી રહ્યો છું.. આ તો મારો નિર્ણય જ છે...હું તેમના કાર્ય અને વિચારો ઉપર જીવું ત્યાં સુધી લખતો રહેવાનો છું....અને મારું લખાણ મારા ખર્ચે..મારા સાહસે પ્રકાશિત પણ કરીશ.....મને આતાતુર્ક મુસ્તફા સંબંધી જ્ઞાન હમણા જ થયું.....આપણા ફેસબૂકના સક્રિય કવિ અને લેખકશ્રી નરેશભાઈ ડોડિઆની નોંધ વાંચીને.....મારું લખાણ આ મહાપુરુષને એક દાર્શનિક સંદર્ભમાં રજુ કરે છે....જ્યારે અન્યોએ તેમને ઈતિહાસ અને રાજનીતિના સંદર્ભમાં રજૂ કર્યા છે. આ વિષયમા રસ લેવા બદલ હું આપનો ખૂબ જ આભારી છું.....હું મારું લખાણ અહીં જ નોંધના વિભાગમા મૂકીશ જે વાચકો માટે હંમેશ ઉપલબ્ધ રહેવાનું છે.

No comments:

Post a Comment