ફિલોસોફીને સમજવાની જિજ્ઞાસા ધરાવનાર મિત્રોને વિનંતિ---- ''કમાંડીંગ ફિલોસોફર [ દાર્શનિક ]--આતાતુર્ક મુસ્તફા કમાલ પાશા.'' શિર્ષકથી મેં મારી નોટ મૂકી છે. રાજકારણમાં રસ અને અભ્યાસ ધરાવનાર દરેક વ્યક્તિ માટે તુર્કના આ રાષ્ટપિતા વિષે જાણવું અનિવાર્ય છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કરતા અનેકો ઘણા મહાન, તુર્કના રાષ્ટ્રપિતા છે, તો તેમનામાં શું મહાનતા છે, તેનો અભ્યાસ મારી નોંધમાં રજુ થયો છે. તુર્ક એ ઈસ્લામિક ખલિપાતનો દેશ, અને એ જ દેશમાંથી ઈસ્લામ જેવા ધર્મના પ્રભાવ સમાન ખલિપાતને નાબૂદ કરવાનું પ્રણ અમલમાં મૂકી શકનાર આ મહાન વિભૂતીને જાણવું સમજવું એ આજના સમયની સર્વાધિક જરૂરિયાત છે. સાહિત્ય--રાજકારણ--પત્રકારિત્વના ક્ષેત્રમાં કામ કરનારાએ તો ખાસ રસ લેવા જેવો વિષય છે.
No comments:
Post a Comment